Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

કુંઢડાની શહીદ જવાનના પરિવારને ધોળકા બાર એસોસિએશન દ્વારા ૫૧ હજારની સહાય

 

ચોટીલા તાલુકાના કુંઢડા ગામના ખેડુત પરિવારના એકના એક પુત્ર ભાવેશ રાઠોડ દેશની સેનામાં ફરજ દરમિયાન આકસ્મિક વિરગતી પામતા પરિવારે એકનો એક આધારસ્તંભ અને ચાર બહેનોનો ભાઇ ગુમાવતા પરિવાર ઉપર આવી પડેલ મુશ્કેલીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને સામાજીક મંડળો દ્વારા પરિવારને આર્થિક સહાય આપી મદદરૂપ બની રહ્યા છે આવીજ ભાવના સાથે ધોળકા વકીલ મંડળનું પ્રતિનિધિ મંડળ કુંઢડા શહીદ પરિવારને મળીને સાંત્વના આપી રૂ.૫૧ હજારનો ચેક અર્પણ કરેલ હતો તે વખતની તસ્વીર (તસ્વીર-જીજ્ઞેશ શાહ, ચોટીલા)(૧.૨૬)

(1:20 pm IST)