Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ધ્રાંગધ્રાના નરાળી ગામે દારૂની ફેકટરી ઉપર જનતા રેડ

ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે દેશી દારૂ બનાવવા ની ફેકટરી પર જનતા રેડ કરવા મા આવી બુટલેગરો બે તાલુકા મા દેશી દારૂનું વેચાણ કરતા હતા ધ્રાંગધ્રા હળવદ તાલુકા ના ચાલીસ જેટલા ગામડામાં દેશી દારૂ પોચાડે છે અત્યાર સુધી ત્યાં રેડ કરવામાં આવી નથી કેટલાય આવેદનપત્ર આપ્યા ઉપવાસ આંદોલન છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા આજે ન્ઘ્ગ્ ને સાથે રાખી જનતા રેડ કરવા મા આવી જેમા ૧૯૦૦ લિટર આથો ને ૫૦ લિટર દેશી દારૂ પકડી ને બુટલેગરો ભાગવામા સફર રહ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકા ની દેશી દારૂ ની અતિયાર સુધી ની સવથી મોટી જનતા રેડ હતી જેમાં ગામ લોકોની માગણી જવાબ દાર અધિકારી ને સસ્પેન્શન કરો ને બુટલેગરો ને જાહેરમા સરઘસ કાઢો એવી માંગ છે. (૨૩.૮)

 

 

(12:47 pm IST)