Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

હળવદના રબારી સમાજ દ્વારા વેકિસનેશન કેમ્પ

હળવદ : હળવદના રબારી સમાજ દ્વારા આરોગ્યતંત્રના સહયોગથી મનુભાઇ રબારીના ગેસ્ટ હાઉસ ખાતે જયેશભાઇ રબારી દ્વારા સમાજના લોકો માટે વેકિસનેશન કેમ્પ યોજાયો હતો.હળવદના આરોગ્ય અધિકારી ડો.ભાવિનભાઇ ભટ્ટી, ડો.કિશનભાઇ દેથરીયા સહિતના કેમ્પમાં હાજર હતા.(તસ્વીર - અહેવાલ : દિપક જાની,હળવદ)

(11:58 am IST)