Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ભારતમાં એકવાર ફરી સચ્ચાઇ હારી ગઇ છેઃ શિયા મૌલવીનો રોષ

મહુવા તા. રપ :.. શીયા ઓલમાએ હિન્દના ઉપપ્રમુખ મૌલાના રાજાણી હસન અલી રૂહાનીએ દિલ્હીથી આજે મુંબઇ પહોંચી ને પોતાના બયાનમાં કહ્યું કે, ભારતમાં એક વાર પછી સચ્ચાઇ હારી ગઇ છે. જેનો મને અફસોસ છે.

ભારતવાસીઓએ પ વર્ષ જોઇ લીધા હતા હવે બીજા પ વર્ષમાં ભારતવાસીઓ ભાજપા સરકારથી શું ઉમ્મીદ રાખે છે. જેનુ મને નવીનતાઇ જેવુ લાગે છે.

સચ-સાચ્ચુ સાચ્ચુ હોઇ છે. જેણે દૂનિયા મીટાવી નથી શકતી અને હકક, હકક છે જેને દુનિયાની કોઇ તાકત ઝૂંકાવી નહીં શકે.

(11:48 am IST)