Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

દ્વારકા પાસે અકસ્માતમાં બેના મોત

દ્વારકાઃ દ્વારકા-મીઠાપુર રોડ ઉપરના ભીમરાણા-મકનપુર પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી ગઇ હતી. આ અકસ્માતમાં કાનાબા જીવણભા સુમણીયા અને જેઠાભા માનસીભાનું મોત નિપજયુંહતું જયારે મહેન્દ્ર દાઉદ શેખ (ઉ.વ.૪પ) રહે. બરેડીયા, રજાક સંધાર (ઉ.વ.ર૦) રહે. સલાયા ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવામાં ખસેડવામાં આવેલ છે.  (તસ્વીર અહેવાલ: વિનુભાઇ સામાણી-દ્વારકા)

(4:30 pm IST)