Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ભાજપના કાર્યકરો મદમસ્ત :ગારિયાધાર નગરપાલિકાના પ્રમુખની વરણીના વિજય સરઘસમાં પૈસા ઉડાવ્યા

ધારાસભ્યની હાજરીમાં પૈસા ઉડાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ભાવનગર:જિલ્લાના ગારિયાધાર નગર પાલિકા પ્રમુખની વરણી સમયે ભાજપના કાર્યકરો સત્તામાં મદમસ્ત બન્યા હતા.નગરપાલિકા પ્રમુખની વરણીના વિજય સરઘસમાં ધારાસભ્યની હાજરીમાં પૈસા ઉડાડવામાં આવ્યા હતા  ભાજપના ધારાસભ્યની હાજરીમાં પૈસા ઉડાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બની રહ્યો છે.

(6:48 pm IST)