Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

શાપર વેરાવળમાં બ્લડ ડોનેશન કેમ્પ

 શાપર-વેરાવળ : ૭૧ માં પ્રજાસત્ત્।ાક દિન નિમિત્ત્।ે આજરોજ વેરાવળ સાપર ગામે આવેલ સર્વોદય સંસ્થા મા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ૭૦૦ થી વધુ લોકોએ લાભ લીધોઙ્ગ કોટડાસાગાણી તાલુકા ભાજપ મહામંત્રી રવિરાજસિંહ જાડેજા રાજકોટ જિલ્લાઙ્ગ કોંગ્રેસ પ્રમુખ મોન્ટુભાઈ વોરા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ તથા શાપર-વેરાવળના આગેવાનો ધીરુભાઈ કોરાટ જગદીશભાઈ કોરાટ જસમતભાઈ સાંગાણી તથા શાપર-વેરાવળના ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.

(11:39 am IST)