Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

લોધીકામાં પ્રજાસતાકપર્વની ઉજવણી અંતર્ગત રકતદાન કેમ્પ સંપન્ન

ખીરસરા તા.રપ : લોધીકા મુકામે ૨૬ જાન્યુઆરી નીઙ્ગ ઙ્ગઉજવણી નાભાગ રૂપે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિહ જાડેજા , તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ઉમેશ ભાઈ પાંભર , તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા , ટીડીઓ મીરા બેન , સોમપુરાઙ્ગ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડો.માકડિયા સાહેબ,ઙ્ગ ઙ્ગસરપંચ જેન્તીભાઇ વસોયા , સભ્ય શ્રી કિશોરભાઈ , ઉપસરપંચ રહુલકુમાર જાડેજા ,ભગાભાઇ માટીયા, ધીરુભાઈ ચાવડા, દિનેશભાઈ, પ્રવીણભાઈ સખિયાઙ્ગ તેમજ વહીવટી તંત્ર ઉપસ્થિત રહેલ જેમાં ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડો. માકડિયા લોધીકા પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ. હરદિપસિહ જાડેજા રાઇટરઙ્ગ ઙ્ગઉપૈન્દ્રસિહ ગોહિલ લધધીરસિહ જાડેજા જયુભા સાગરભાઇ વાધેલા મહિપતસિહ જાડેજા વિગેરે પોલીસ જવાનો એ રકતદાન કરેલ.

તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉમેશભાઈ પાભર રાહુલ કુમાર જાડેજા ખીરસરા ગામ ના રમેશભાઈ જોરીયા આયુષ જોરીયા તેમજ લોધીકા તાલુકા ના તમામ ગામોમાં થી ઉપસ્થિત રહેલ રકતદાતાઓ રકતદાન કેમ્પ માં બ્લડ ડોનેશન કરેલ ૮૩ બોટલ રકત એકઠુંઙ્ગ થયેલ.

(11:29 am IST)