Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ભુજની જી.કે. હોસ્પિટલના પાકિગ પ્લોટમાંથી બાઈકની ચોરી

ભુજ : જિલ્લાની વડી હોસ્પિટલ જી.કે. જનરલના પા‹કગ પ્લોટમાંથી બાઈકની ચોરી થઈ હતી.   કોઈ અજાણ્યા શખ્સો બાઈકની તસ્કરી કરી ગયા હતા. આ અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે કરાયેલી અરજીમાં મોટર સાયકલ નંબર જી.જે.૧ર એમ ર૭૯૯ નંબરની કિંમત રૂ.૧૦ હજારની કોઈ અજાણ્યા શખ્શો હંકારી ગયા હતા. પોલીસ મથકે બનાવ અંગે કરાયલી અરજીને પગલે તપાસ હાથ ધરાઈ છે.

(11:56 pm IST)