Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

જુનાગઢ ખેત મજુર યુનિયનના આંદોલનને ટેકો આપતા વિવિધ સંસ્થાના આગેવનો

જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના ૧૦૦ ચો.વાર પ્લોટ ફાળવવાની માંગ સાથે  પ્રતીક ઉપવાસ પર જૂનાગઢ કલેકટર કચેરી રોડના ફૂટપાથ પર બેસેલ છે. ત્રીજો દિવસ ના ધરણા(પ્રતીક ઉપવાસ)માં અખિલ ભારતીય મજૂર સંઘના ગુજરાત પ્રમુખ બટુકભાઈ મકવાણા,ખેત મજૂર યુનિયનના પ્રમુખ રમેશભાઇ કામલિયા,મેવાસા (બાવા) ના સરપંચ વલ્લભભાઈ, એડવોકેડ જિશાન ભાઈ હાલેપોતરા,તેમજ બાંધળા, મેવાસા(બાવાના),મંડલીકપુર, ચોરવાડી,આણંદપુર, ઉમરાળા ગામના અરજદારો ધરણા કાર્યક્રમમાં(પ્રતીક ઉપવાસ) ન્યાય મેળવવા જોડાયેલ છે.

(12:45 pm IST)