Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

જૂનાગઢ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે આવેદન

જૂનાગઢ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી આ અંગે સરકાર દ્વારા યોગ્ય કરવા માંગ કરવામાં આવી હતી. આ રજૂઆતમાં ધારાસભ્ય ભીખાભાઈ જોશી, હર્ષદ રીબડીયા તથા કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:44 pm IST)