Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુલાબી ઠંડીઃ સોરઠમાં માવડામય વાતાવરણ

લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યો : નલીયામાં ૧૦.૮ ડીગ્રી

રાજકોટ તા.ર૪ : રાજકોટ સહિત  સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહયો છે. મોડી રાત્રીના પણ ઠંંડીની અસર અનુભવાઇ રહી છે.

લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. આજે કચ્છના નલીયામાં ૧૦.૮ ડીગ્રી રાજકોટમાં ૧૪ ડીગ્રી તાપમાન નોંધાયુ છે.

જુનાગઢ : જુનાગઢમાં આજે ગુલાબી ઠંડી વચ્ચે સવારથી માવઠામય વાતાવરણ પ્રવર્તે છે.

સવારે જુનાગઢનંુ લઘુતમ તાપમાન ૧૬.૪ ડીગ્રી રહયુ હતુ. જેને લઇને ઠંડીની નહીવત અસર રહી હતી.

વહેલી સવારે આકાશમાં વાદળા છવાય જતાં વાતાવરણ ધુધળુ થઇ ગયુ હતુ. વાદળાને કારણે કમોસમી માવઠાની શકયતા જોવાઇ રહી છે.

જુનાગઢના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૩ કિ.મી.ની રહી હતી.

જામનગર

જામનગર : આજનું હવામાન ર૬.૮ મહતમ, ૧૭.પ લઘુતમ ૬૬ ટકા ભેજનું પ્રમાણ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયા કેટલો ભેજ - ઠંડી

શહેર

હવામાન ભેજ

લઘુતમ તાપમાન

અમદાવાદ

૭૦

૧૬.ર

ડીસા

૭૩

૧પ.૩

વડોદરા

૭૬

૧૯.૦

સુરત

૮૩

૧૯.૬

રાજકોટ

૭૩

૧૪.૦

ભાવનગર

૭૭

૧૭.૭

પોરબંદર

૬૮

૧૭.૬

વેરાવળ

૮૩

૧૯.પ

દ્વારકા

૬૧

૧૭.૪

ઓખા

પર

ર૦.૮

ભુજ

૬૧

૧ર.પ

નલીયા

૬૮

૧૦.૮

સુરે.નગર

૭૩

૧૭.૦

ન્યુ.કંડલા

૮૪

૧૩.૮

કંડલા એરપોર્ટ

૫૪

૧૫.૨

અમરેલી

૭૬

૧પ.૦

મહુવા

૮૧

૧૭.૭

દિવ

૭૬

૧૮.૦

વલસાડ

૮૩

ર૦.૬

વલ્લભવિદ્યાનગર

૮૧

૧૭.૭

જામનગર

૬૬

૧૭.પ

જુનાગઢ

૭૯

૧૬.૪

(12:40 pm IST)