Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ભાવનગર : બહેનો દ્વારા સર્વોતમ ડેરીની મુલાકાત

ભાવનગર : મહિલા ભાવનગર દ્વારા ઘોઘા તાલુકામાં જાગૃતિ સેન્ટરમાં શિક્ષણ લઇ રહેલ બહેનો માટે સર્વોતમ ડેરી શિહોરની મુલાકાત લેવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં સંકલન અધિકારી ઇલાબેન ગૌસ્વામી, જે.આર.પી. દીપાલીબેન ત્રિવેદી, સર્વોતમ ડેરીના ભાવેશભાઇ સાથે રહેલ નજરે પડે છે.(તસ્વીર : વિપુલ હિરાણી)

(11:52 am IST)