Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ગોંડલના યુવાનોનું ઉમદા કાર્ય

ગોંડલ : ગોંડલના પેરેન્ટ્સ ગ્રૂપના યુવાનો યશ ભલાળા, આયુષ ઠુમર, સાવન કાછડીયા, જીજ્ઞેશ ખખ્ખર, કેવિન પામ્ભાર તેમજ અંકુર રૈયાણી સહિતનાઓ દ્વારા શિયાળા ની કળ કળ તી ઠંડી માં ગરીબ લોકોને ધાબળા, ચાદર, સ્વેટર સહિતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, આ ઉપરાંત કોઈ ની પાસે બિન જરૂરી ગરમ કપડાં પડ્યા હોય અને ગરીબોને દાન આપવા ઇચ્છતા હોય તો તે કપડાં જરૂરિયાત મંદ સુધી પહોંચતું કરવાની સેવા પણ કરી આપવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું છે.

(11:48 am IST)