Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

ઉના યાર્ડની ચૂંટણીમાં ર૭ ઉમેદવારો મેદાનમાં: લાખાભાઇ પેનલનું જોર

ઉના તા. ર૪ :.. યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ પરંતુ ફોર્મ પરત ખેંચાતા ર૭ ઉમેદવારો ચૂંટણી જંગ મેદાનમાં છે.

પરિવર્તન પેનલના ઉમેદવારો યાર્ડમાં પરિવર્તન કરી શકે એવી સંભાવના ઉતરતી ન હોવાનું અનુમાન છે કારણ કોઇ વ્‍યકિતને કારણે આખી પેનલ ભોગવશે એવી લોકોમાં ચર્ચા રહ્યું છે. પુર્વે ચેરમેન લાખાભાઇ ઝાલા, મેરૂભાઇ રામ, પ્રકાશ ટાંક, શિગંડ રૂડાભાઇ, ઉકાભાઇ બુહા તથા તેમની સાથે ઉભેલ તમામ ઉમેદવારો ધુંવાધર હોવાથી કોઇ સમીકરણો હારવાના દેખાતા નથી.

માર્કેટીંગ યાર્ડનો વિકાસ થયેલ છે. અને હજુ આગળ જતા ગુજરાતભરમાં ઉના તાલુકાની જેવી નામના છે. પરિવર્તન પેનલના  ઉભેલ ઉમેદવારોમાં ફકત એકના એક માણસોને ઉભા રાખી અને અગાઉ પરાજય થયેલ. સોમવારે ર૬ ના રોજ સોમવારે મતદાન કરી અને ર૭ ના મંગળવારે લાખાભાઇ ઝાલાની પેનલ નિヘતિ મનાય રહયું છે.

 

(11:18 am IST)