Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મેંદરડા શાળામાં નવરાત્રી પર્વ ઉજવાયું

મેંદરડાઃ અહિંની સરસ્વતી સ્કુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વ દરમિયાન રાસોત્સવનું આયોજન કરેલ. જેમાં શાળાના વિદ્યાર્થીએ તથા સ્ટાફના શિક્ષકો કર્મચારીઓએ ટ્રેડીશ્નલ ડ્રેસમાં જોડાઇને રાસોત્સવ માણ્યા હતા. તે પ્રસંગની તસ્વીર. આ તકે દિપકભાઇ ઢીબરીયા, હરસુખભાઇ વઘાસીયા તથા પ્રિન્સીપાલ સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ ગૌતમ શેઠ)

(12:28 pm IST)