Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

જામકંડોરણામાં તલાટીઓ કામગીરીથી અડગા રહ્યા

જામકંડોરણાઃ  રાજય તલાટી કમ મંત્રી મંડળ  તથા જિલ્લા તલાટી મંત્રી મંડળના આદેશ મુજબ તેઓની વિવિધ પડતર માંગણીઓ અંગે જામકંડોરણાના તલાટી કમ મંત્રીઓએ ગત તા. રર થી અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતરેલ છે. જે અન્વયે આ હડતાળના બીજા દિવસે જામકંડોરણા તાલુકાના તમામ તલાટીઓ કામથી અળગા રહી જામકંડોરણા તાલુકા પંચાયત કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા. આ હડતાળથી પંચાયતની તલાટી મંત્રી કક્ષાની કામગીરી ઠપ થઇ જવા પામી છે. હડતાળમાં જોડાયેલ તલાટીઓ નજરે પડે  છે.

(11:54 am IST)