Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જૂનાગઢમાં ધોધમાર વરસાદ : રસ્તાઓમાં પાણી ભરાયા

ગીરનાર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો

 

જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીરનાર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.

(11:51 pm IST)