Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

દામનગરની શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો

દામનગરઃ શહેરની આંગણવાડીઓમાં સામુહિક વાનગી સ્પર્ધા રાષ્ટ્રીય સુપોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોની વર્કર હેલ્પર બહેનો દ્વારા વાનગી સ્પર્ધા યોજાય જેમાં મહિલા ઓ ને સુપોષણ અભિયાન થી અવગત કરવામાં આવી રાષ્ટ્રીય સુપોષણ ને ઘર ઘર પહોંચાડવા આંગણવાડીઓમાં યોજાતા સુપોષણ કાર્યક્રમોમાં કિશોરીઓ બાળકો મહિલાઓ વધુ સતર્ક બને તેવા ઉદેશ સાથે શહેરની તમામ આંગણવાડીઓમાં સુપોષણ અંતર્ગત રેલી સેમિનાર મુક અભિનય પપેટ શો રસોઈ શો પોષણ મેળા માર્ગદર્શન સ્પર્ધા ઓ દ્વારા રાષ્ટ્રીય સુપોષણ માટે આંગણવાડી બહેનોનું ઉત્ત્।મોત્ત્।મ કાર્ય જોવા મળ્યું હતું. તસ્વીરમાં વાનગી સ્પર્ધામાં જોડાયેલ બહેનો નજરે પડે છે. (તસ્વીર- વીમલ ઠાકર)

(11:46 am IST)