Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

મોરબીમાં દારૂ-જુગારના દુષણને રોકવા પોલીસ દ્વારા સુપર બાઈક તૈયાર ;રાઉન્ડ ધ ક્લોક કરશે પેટ્રોલિંગ

 

મોરબીમાં દારૂ જુગારની બદીને રોકવા માટે પોલીસ ખાસ ત્રણ સુપરકોપ બાઈક તૈયાર કરવામાં આવ્યા છે. સુપરકોપ બાઈકનો ઉપયોગ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવશે. મોરબીમાં રાતે પોલીસ નાની-નાની શેરીઓ ગલીઓ સુધી પેટ્રોલિંગ કરી શકે તે માટે સુપરકોપ પોલીસ બાઈક ખુબજ ઉપયોગી સાબિત થશે. અને તેનાથી રાતભર રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ કરાશે.

(10:51 pm IST)
  • રાજકોટ:સ્વાઇન ફ્લૂના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા:ગોંડલના 2 અને રાજકોટના 2 કેસ પોઝિટિવ નોંધાયા: કુલ 21 દર્દી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ: કુલ 36 સ્વાઈન ફલૂના કેસ નોંધાયા access_time 1:03 am IST

  • ઇડરના કાનપુર પાસેની ભેંસકા નદીમાં એક યુવક તણાયો:પાણીની આવક વધતા યુવક તણાયો:વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું :યુવકની શોધખોડ હાથ ધરી access_time 1:03 am IST

  • કચ્છમાં અચાનક વાતાવરણમાં પલટો:માંડવીના ભુજપુર સહિત આસપાસના ગામોમાં વરસાદ:પવન સાથે મેઘમહેર થતા વાતાવરણામાં ઠંડક પ્રસરી :લોકોમાં ખુશીની લહેર છવાઈ access_time 9:36 pm IST