Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

કાલાવડના સરવાણીયા ગામમાં દારૂની મહેફીલ માણતા રાજકોટના ૧૬ શખ્સો ઝડપાયા

કાલાવડ-જામનગર તા. ર૪ : જીલ્લામાં ગે.કા.દારૂ/જુગારની પ્રવૃતી નાબુદ કરવા મેહરબાન જીલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ જામનગરનાઓ તેમજ નાયબ પો.અધિ.સા એચ.પી.દોશીની સુચનાથી પો.ઇન્સ. એસ.એસ.આનંદ તથા પો.સ્ટાફના પો.હેડ. કોન્સ જયરાજભાઇ યુ.તુવાર તથા પો.કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા તથા પો.કોન્સ. પ્રતિપાલસિંહ એન.સોઢા તથ પો.હેડ કોન્સ એસ.એમ.નોયડા તથા પો.હડ. કોન્સ ભરતસિંહ ડી.કયોર તથા એ.અસ.આઇ. એમ.જી.ગોસ્વામી વિગેરે પ્રો.હી. જુગારની ગે.કા.પ્રવૃતિ ડામવા અંગે પેટ્રોલીગમાં હતા.

દરમ્યાન પો.કોન્સ. રણજીતસિંહ જાડેજા તથા પ્રતિાલપસિંહ નિતેન્દ્રસિંહ સોઢાને તેઓના અંગત બાતમીદારથી હકીકત મળેલ કે સરવાણીયા ગામે ધોરાવડી ડેમ જવાના રસ્તે મનુભાઇ નાઝાભાઇ સબાડના બોરીચા ફાર્મમાં મેદાનમાં દારૂની મહેફીલ માણતા રવિભાઇ ભીખુભાઇ મકવાણા જાતે ખાંટ ઉ.૩૩ ધંધો રી ડ્રા.રહે. રાજકોટ લક્ષ્મીનગર-૩ રાજકોટ (ર)બટુકભાઇ શામળાભાઇ વાંક જાતે બોરીચા આહીર ઉ.૪૭ ધંધો-ડ્રાઇવીંગ રહે.રાજકોટ વાલેકશ્વરી સોસાયટી શેરી નં. રાજકોટ(૩) અક્ષય મનસુખભાઇ જાદવ જાતે લુહાર ઉ.રર ધંધો અભ્યાસ રહે. રાજકોટ લક્ષ્મીનગર-૧રાજકોટ (૪) પરેશભાઇ કાંતીભાઇ પરમાર જાતે લુહાર વ.૩પ ધંધો કારખાનાનો રહે. રાજકોટ લક્ષ્મીનગર-૧ રાજકોટ(પ) સિધ્ધરાજભાઇ પ્રતાપભાઇ સોલંકી જાતે રજપુત ઉ..ર૪ ધંધો વેપાર રહે. લક્ષ્મીનગર-ર રાજકોટ (૬) મહેન્દ્રભાઇ મગનભાઇ મનાણી જાતે કડીયા ઉ.૪૦ ધંધો રી.ડ્રા. રહે રાજકોટ લક્ષ્મીનગર મેઇન રોડ (૭) હાર્દિકભાઇ ભરતભાઇ દવે જાતે બ્રાહ્મણ ઉ.૩ર ધંધો ડ્રાઇવીંગ રહે .રાજકોટ મવડી ચોકડી લાભદીપ સોસાયટી શેરી નં. ૬ રાજકોટ (૮) દિપકભાઇ લીલાચંદ પાટીલ જાતે મરાઠા ઉ.ર૯ ધંધો રી.ડ્રા.રહે. રાજકોટ ગોતમનગર-૪ (૯) વિજય રણછોડભાઇ બારીયા જાતે કોળી ઉ.ર૪ ધંધો મજુરી રહે. રાજકોટ લક્ષ્મીનગર શેરી નં.૩ (૧૦) ધર્મેશભાઇ વ્રજલાલભાઇ ખખર જાતે લોહાણ ઉ.૪ર ધંધો રી.ડ્રા.રહે. રાજકોટ કોઠારીયા રોડ શેરી નં. ૬ રાજકોટ (૧૧) અશોકભાઇ હાદાભાઇ બધીયા જાતે આહીર ઉ.૩૦ ધંધો નોકરી રહે. રાજકોટ ઉદયનગર-૧ રાજકોટ (૧ર) રમેશભાઇ મગનભાઇ ગજીયા જાતે આહીર ઉ.વ. ર૮ ધંધો મજુરી રહે. રાજકોટ (૧૩) કિશનભાઇ સુખાભાઇ ગલોહીલ જાતે રજપુત ઉ.વ. રપ ધંધો વેપાર રહે. નાના મૌવા મેઇન સૂર્યનગર શેરી નં. ૩ રાજકોટ (૧૪) હિરેનભાઇ દિપકભાઇ દવે જાતે બ્રાહ્મણ ઉ.વ. ૩પ ધંધો રીફા. રહે. મવડી ચોકડી ઓમનગર શેરી નં. ૧ રાજકોટ (૧પ) ભગીરથસિંહ રઘુવીરસિંહ જાડેજા જાતે ગીરા (ઉ.વ. ૩૩) ધંધો વેપાર રહે. લક્ષ્મીનગર શેરી નં. પ રામવાડી રાજકોટ (૧૬) સુરેશભાઇ બાબુભાઇ ચૌહાણ જાતે મોરબી ઉ.વ. રપ ધંધો મજુરી રહે. રાજકોટ મવડી ચોકડી લાભદીપ સોસાયટી શ઼ેરી નં. ૯ ના વાળાઓને ઇંગ્લીશ દાર તથા મો. ફોન નંગ ૧૯ કી. રૂ. ૧૬૧૦૦/- મુદામાલ સાથે પકડી પાડીને વિરૂધ્ધમાં પો. કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરિયાદ કરી છે.

આ કામગીરી કાલાવડ ટાઉન પો. સ્ટે. પો. ઇન્સ. એસ. એસ. આનંદ સા. તથા પો. હેડ કોન્સ. જયરાજભાઇ યુ. તુવાર તથા પો. કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા તથા પો. કોન્સ. પ્રતિપાલસિંહ એન. સોઢા તથા પો. હેડ કોન્સ. સલીમ એમ. નોયડા તથા પો. હેડ કોન્સ. ભરતસિંહ ડી. કયોર તથા એ. એસ.આઇ. એ.મ જી. ગોસ્વામી વિગેરેએ કરેલ છે. (૬.૭)

(11:50 am IST)