Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ના ફુલઝર ડેમના ૫ દરવાજા ૩ ફુટ ખોલાયા

જામજોધપુર::જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ના ફુલઝર ડેમના ૫ દરવાજા ૩ ફુટ ખોલવામાં આવ્યા છે.ઉપરવાસમાં પડી રહેલા વરસાદ ને કારણે પાણીની આવક થઈ છે.

(4:28 pm IST)