Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કચ્છના ભચાઉ નગરપાલિકાના નવા સુકાનીઓની વરાયા :અધ્યક્ષા તરીકે કલાવતીબેન જોષી, ઉપ પ્રમુખ ભરતસિંહ જાઙેજા

(ભુજ) કચ્છની નગરપાલિકાના નવા સુકાનીની વરણીમાં ભચાઉ નગરપાલિકાના અધ્યક્ષા તરીકે 

 શ્રીમતી કલાવતી બેન ઉમીયાશંકર જોષી, ઉપ પ્રમુખ શ્રી ભરતસિંહ જાઙેજા, સત્તા પક્ષના નેતા તરીકે શ્રી કુલદિપસિંહ જાઙેજા,  કારોબારી ચેરમેન તરીકે શેર અલી બાપુ ના નામ ની જાહેરાત કરછ જીલ્લા ભાજપ ના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.

(2:55 pm IST)