Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ભાદરડેમ સતત ઓવરફલો

ગોંડલ : સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમ શનિવારે ઓવરફલો થયા બાદ આજે સતત ત્રીજા દિવસે પાણીનો પ્રવાહ યથાવત રહેતા આજે પણ ૨૯ દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે વાડી - ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. ભાદર નદી બે કાંઠે વહી રહી છે જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(12:13 pm IST)