Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ઢાંકમાં બે દિવસમાં સાત ઇંચ

 ઢાંકઃ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે તા.રર થી તા.ર૩ સુધીનો બે દિવસમાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સતત વરસી રહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. તેમજ વધારે પડતા વરસાદથી ઢાંક તેમજ આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હોવાથી પાક નિષ્ફળ જવાનો ભય ખેડુતોમાં જોવા મળે છે.

(12:07 pm IST)