Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

પ્રભાસપાટણઃ તાલીમાર્થીઓને રાશન કીટ વિતરણ

 પ્રભાસ પાટણ : સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા વૈશ્વિક મહામારીમાં સમાજના છેવાડાના વંચિત સમુદાયના જરૂરીયાતમંદ પરિવારોને રાશનકીટ આપી મદદ કરેલ. વેરાવળ ખાતે ચાલતા સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત તાલીમ મેળવેલા તાલીમાર્થીઓને રાશનકીટ અને રૂ. ૧૯૯નું રિચાર્જ ઓનલાઇન અભ્યાસ માટે કરાવી આપેલ. સંગઠન ઝોનલ સંયોજક ગોવિંદભાઇ ચાવડાની યાદીમાં જણાવેલ છે.

(10:57 am IST)