Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જામજોધપુરમાં ચૂંટણી

જામજોધપુર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી યોજાતા નગરપાલિકાના પ્રમુખ તરીકે મમતાબેન રવિભાઇ શિહોરા અને ઉપપ્રમુખ તરીકે નરેન્દ્રભાઇ કડીવાર અને કારોબારી ચેરમેન તરીકે હેપીબેન ભાલોડિયાની વરણી થઇ છે.

(10:57 am IST)