Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ફલ્લામાં વેપારી મંડળ દ્વારા ગણેશ સ્થાપન-પુજા

ફલ્લા : જામનગર તાલુકાનાં ફલ્લા ગામનાં ગણેશ કોમ્પલેક્ષમાં ભાઇઓ દ્વારા ગણેશજીની વિશીષ્ટ રીતે પુજા કરવામાં આવી હતી. ગણેશ ચર્તુથીની સાંજે મુખ્ય શેરીમાં ગણેશજીનું બેનર લગાવી આરતી કરી. લાડુ, કેળાનો પ્રસાદ ધરીને ગણેશજીની પુજા - અર્ચના કરી હતી. હાલમાં કોરોનાં વાયરસની મહામારીને કારણે માત્ર ૩૦ મીનીટમાં જ ગણેશજીનો કાર્યક્રમ પુરો કર્યો હતો. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર :- મુકેશ વરીયા - ફલ્લા)

(10:53 am IST)