Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જુનાગઢ અંધ કન્યા છાત્રાલયની મુલાકાતે આગેવાનો

 જુનાગઢ : મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર પુરસ્કૃત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જૂનાગઢ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર જુનાગઢના સ્ટાફ દ્વારા સેજની ટાંકી વિસ્તારમાં પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયના ટ્રસ્ટીશ્રી સી.જે. ડાંગર તેમજ મનસુખભાઇ વાજાની મુલાકાત લીધી સખી  વન સ્ટોપ સેન્ટર જૂનાગઢના વિવિધ કાર્યોથી માહિતગાર કરવામાં આવેલ તેમજ પ્રજ્ઞાચક્ષુ બેનોની મુલાકાત કરી બેનોને સેનેટરી પેડ આપવામાં આવેલ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના ટેમ્પ્લેટ આપી સેન્ટરના વિવિધ કાર્યોથી માહિતગાર કર્યા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, અહેવાલ વિનુ જોષી-જુનાગઢ)

(10:51 am IST)