Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

મોરબી જિલ્લામાં મેઘરાજાની સટાસટી : સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં મોરબીમાં વધુ બે ઇંચ વરસાદ પડ્યો : આજનો કુલ થયો 6 ઇંચ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં આજે 23 ઓગસ્ટ રવિવારે મેઘરાજાએ ભારે સટાસટી બોલાવી છે. સાંજના 6 વાગ્યા સુધીમા 4 ઇંચ પડ્યા બાદ છેલ્લાં બે કલાકમાં વધુ બે ઇંચ વરસાદ મોરબીમાં નોંધાયો છે.

(10:06 am IST)