Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

જૂનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા ગાંઠીલા માં ડૂબી જવાથી રાજકોટ અને અમરેલીના બે બાળકોના મોત

વિનુ જોશી દ્વારા જુનાગઢ   ::::જૂનાગઢ જિલ્લાવંથલી તાલુકા ગાંઠીલા માં ડૂબી જવાથી રાજકોટ અને અમરેલીના બે બાળકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે

વંથલી તાલુકા ગાંઠીલા માં ડૂબી જાવા નું કોલ મળતા ફાયર ટીમ ધટના સ્થર પર પોહચી ને ૨ ની લાશ બહાર કાઢી હતી.   મૃતકોમાં  મિત રસિકભાઈ જોશી , ઉમર. ૧૪ વર્ષ, અમરેલી અને૨) પ્રદીપ જગજીવન જોશી, ઉમર. ૪૦ વર્ષ, રાજકોટ હોવાનું જાણવા મળ્યું છે બે બાળકોના મોતથી ઘેરો શોક છવાયો છે

(5:48 pm IST)
  • યુએઇનો સર્વોચ્ચ ખીતાબ નરેન્દ્રભાઇને યુનાઇટેડ આરબ અમીરાતનો સર્વોચ્ચ સીવીલીયન એવોર્ડ 'ઓર્ડર ઓફ ઉજગમદ' આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને બહેરીન ખાતે એનાયાત થઇ રહ્યો છે access_time 11:15 am IST

  • રાહુલ ગાંધી સભ્ય વિપક્ષી નેતાઓ કાશ્મીરની શાંતિ જોખમાવોઃ વહીવટીતંત્ર : રાહુલ ગાંધી સભ્ય ૯ વિપક્ષી નેતાઓ આજે કાશ્મીરની મુલાકાતે આવી રહ્યા છે. તેનાથી કારમીરની શાંતિ જોખમાવો તેમ જમ્મુ- કાશ્મીરના વહીવટી તંત્રે જણાવ્યું છે access_time 11:14 am IST

  • ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે પણ જેટલીજીના પત્ની સંગીતા જી સાથે વાતચીત કરી સાંત્વના આપી હતી. access_time 3:56 pm IST