Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ટીબલા ગામે દરગાહની મજાર ધબકારા લેતી હોય તેવા દ્રશ્યો જોવા મળતા લોકો ઉમટયા

બોટાદઃ. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ટીબલા ગામે આવેલ લીલાપીર દાદાની દરગાહની મજાર ધબકારા લેતી હોય તેવા દ્રશ્યો જોવા મળતા લોકોના ટોળા દરગાહ ખાતે પહોંચી ગયા હતાઃ મુસ્લિમ સમાજ દ્વારા દરગાહ ઉપર ફુલ ચડાવીને પૂજન-અર્ચન કરવામાં આવ્યુ હતું, જ્યારે અનેક લોકોએ આ દ્રશ્ય મોબાઈલમાં કેદ કરી લીધા હતા

(4:11 pm IST)