Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

જામજોધપુર તાલુકાના જીઆરડીના સભ્યોને પગાર ચૂકવવા માંગણી

જામજોધપુર, તા. ર૪ : જામજોધપુર જી.આર.ડી.ના સભ્યોને જન્માષ્ટમી પહેલા ૬ અને ૭મો મહિનાનો પગાર ચૂકવવા માંગ કરી છે.

સાતમ-આઠમનો તહેવાર નજીક હોય તો વહેલાસર છઠા અને સાતમા મહીનાનો પગાર ચુકવવા જી.આર.ડી.ના સભ્યોએ માંગણી કરી છે.(૮.૧૦)

(11:48 am IST)