Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ધોરાજીઃ કાર ચાલકે હડફેટે લેતા ર ગંભીર

 ધોરાજી-જુનાગઢ રોડ બ્રાઇટ સ્કુલ પાસે ફુલ સ્પીડે આવતી કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક અને એક મહિલાને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક ૧૦૮ને જાણ કરી જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા. (તસ્વીરઃ અહેવાલ, ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)(૬.૧૩)

 

(11:46 am IST)