Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

મોરબીમાં નવનિર્મિત બિલ્ડિંગના ત્રીજામાળેથી પટકાતા શ્રમિક યુવાનનું મોત

 

મોરબીના રવાપર કેનાલ ચોકડી નજીક વસવાટ કરતા અને કન્યા છાત્રાલય રોડ પરના સરદારનગરમાં નવા બની રહેલા એપાર્ટમેન્ટમાં મજુરી કામ કરતા રાકેશ મુળજીભાઈ આદિવાસી નામનો ૨૫ વર્ષીય શ્રમિક યુવાન મજુરી કામ કરતો હોય દરમિયાન અકસ્માતે તે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો અને તેનું મોત નીપજ્યું છે એ ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

(12:06 am IST)