Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

જૂનાગઢઃ મોદીએ શું કહ્યું

સૂર્યશક્તિ યોજનાની પ્રશંસા

*    સોરઠને ૫૦૦ કરોડના વિકાસ કામોની ભેંટ આપીને ખુશી થઇ રહી છે

*    દેશમાં દોઢ લાખ વેલનેસ સેન્ટરનું નિર્માણ કરાશે

*    ૧૦ કરોડ પરિવારોને પાંચ લાખનું આરોગ્ય કવચ અપાઈ રહ્યું છે

*    કેન્દ્ર સરકાર ખેડૂતોને પ્રાથમિકતા આપી ખેડૂતો ઉત્પાદિત મધની નિકાસ બમણી કરવામાં આવી છે

*    દરેક ત્રણ લોકસભા બેઠક દીઠ એક મેડિકલ કોલેજ અને એક સિવિલ હોસ્પિટલ બનાવાશે

*    સ્વચ્છ ભારત અભિયાનની વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રશંસા કરી

*    પ્રધાનમંત્રી સિંચાઈ યોજનામાં એક લાખ કરોડ ફાળવણીને ખેતરે ખેતરે સિંચાઈનું પાણી મળે તેવું કામ કરાયું છે

*    વધારાની વિજળીની ખરીદી સરકાર દ્વારા કરાશે

*    જનઔષધ યોજનાથી ગરીબ અને મધ્યમવર્ગનો ખર્ચ ઘટ્યો છે

(8:46 pm IST)