Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

જેતપુર શહેરના સીટી પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત થયેલ CCTV કેમેરા પ્રોજેક્ટનુ લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા.

જેતપુર શહેરના સીટી પોલીસ સ્ટેશન ખાતે શહેરની સુરક્ષા માટે કાર્યરત થયેલ CCTV કેમેરા પ્રોજેક્ટનુ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ લોકાર્પણ કર્યું હતું  આ સાથે જેતપુરમાં કાયદો અને વ્યવસ્થા બાબતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું કે જેતપુરમાં સીસીટીવી કેમેરા નાખવાના જાણે ગુનાહિત પ્રવૃત્તિઓ પર બ્રેક લાગશે તેમાં કોઈ બે મત નથી પ્રજાને તેમ જ પોલીસને બંનેને ફાયદો થશે તેમ જણાવ્યું હતું

(7:49 pm IST)