Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ભાવેણામાં મેઘરાજાનો મુકામ : ભાવનગરમાં અઢી ઇંચ ખાબક્યો : પાલીતાણામાં દોઢ ઇંચ વરસાદ

વીજળીના કડાકા ભડાકા સાથે મેઘ મહેર : અન્યત્ર છુટોછવાયો વરસાદ

ભાવનગર : ભાવનગરમાં આજે સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ભાવનગરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો સવારે અનરાધાર વરસાદથી નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ભાવનગરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો પાલીતાણામાં દોઢ ઇંચ ને જિલ્લાના અન્યત્ર છૂટો છવાયો વરસાદ પડ્યો હતો
 

(7:02 pm IST)