Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

દેવભૂમિ દ્વારકામાં ૨ કોરોના શંકાસ્પદ

દ્વારકા:::દેવભૂમિ દ્વારકામાં ૨  કોરોના શંકાસ્પદ કેસ નોંધાયા છે.

       આ બંનેના પ્રથમ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે બપોરે બીજો રિપોર્ટ કરવામાં આવશે હાલમાં બંનેને સારવાર માટે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(1:23 pm IST)