Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

અમરેલીમાં વડસાવિત્રી વ્રતનું પૂજન

અમરેલી : આજે વડ  સાવિત્રી પૂનમ નિમિતે  આજે સૌભાગ્યવતી  મહિલાઓએ વડ પૂજન કર્યુ હતું. શહેરની નગરપાલીકા કમ્પાઉન્ડ ખાતે આવેલ વડનું ભુદેવોએ પૂજન કરાવીયુ હતું. મહિલાઓએ પોતાની આસ્થા વ્યકત કરી હતી. (તસ્વીર - અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી)

(1:19 pm IST)