Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

જામનગરને ભરડો લેતો કોરોના : વધુ છ કેસ પોઝિટિવ નોંધાયા: કુલ કેસની સંખ્યા 166 થઇ

જામનગરમાં વધુ ૬ કોરોના પોઝિટિવ કેસ આવેલ છે જેમાં ૩૭ વર્ષીય પુરુષ, ગોકુલ એવન્યુ, ફર્સ્ટ ફ્લોર, ગાંધીનગર, ૪૮ વર્ષીય પુરુષ, ચાંદી બજાર કલ્યાણજી ચોક, ઝવેરીડેલી ૭૬ વર્ષીય વૃદ્ધ બુરહાની પાર્ક, કાલાવડ નાકા, એસટી ડિવિઝન પાસે, ૩૫ વર્ષીય પુરુષ, અમિત રેસીડેન્સી, વાલ્કેશ્વરી,  ૩૮ વર્ષીય પુરુષ, સી-૨૦૪, કોપર સીટી, સાંઢિયા પુલ, ૨૫ વર્ષીય પુરુષ, મેડીકલ કેમ્પસ જામનગર વિસ્તારના છે. અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 166 થઇ છે

(11:04 pm IST)