Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ભાવનગર રિંગરોડ પર ડમ્પર અડફેટે બાઇકચાલક યુવાનનું કરૂણમોત

ડમ્પર ચાલાક ફરાર :લોકોના ટોળા એકત્ર થયા : પોલીસ ઘટના સ્થળે પહોંચી

ભાવનગર રીંગરોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.

  ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા ડમ્પર ચાલાક ગભરાઈ ગયો હતો અને ત્યાથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવાનની ઓળખ અંગે તાપસ હાથ ધરી હતી.

(9:57 pm IST)
  • મુલાયમસિંહની ફરીવાર તબિયત લથડી : મેદાંતા હોસ્પિટલમાં દાખલ access_time 1:04 am IST

  • ઇન્ડોનેશીયામાં ૭.પની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી નથી access_time 11:40 am IST

  • અમદાવાદના હાથીજણમાં ગઈરાત્રે ભારે વરસાદથી ખેતરની ઓરડી તૂટી પડતા ખેડૂતનું મોત access_time 5:43 pm IST