Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મીઠાપુર : ભાજપ મહિલા અધ્યક્ષ દ્વારા માસ્ક વિતરણ

મીઠાપુર : ઓખા મંડળના સુરજકરાડી ગામે કાર્યરત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સ્થાનિક ભાજપ મહિલા અધ્યક્ષ અનિતાબેન કાપડી દ્વારા હાલમાં માસ્ક પહેરવું ફરજીયાત હોય ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે જરૂરીયાતમંદ લોકોને નિઃશુલ્ક માસ્ક વિતરણ કરાયુ હતું. (તસ્વીર - અહેવાલ : દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(11:43 am IST)