Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

જસદણ નજીક હાઇ-વે એક મહિના પછી પણ ભેંકાર

જસદણ નજીક આવેલા રાજકોટ ભાવનગર હાઇવે જયાં ર૪ કલાક ધમધમાટ રહેતો હોય છે પણ લોકડાઉનને કારણે છેલ્લાં એક માસથી આ હાઇવે ભેંકાર દેખાઇ રહ્યો છે. (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી-જસદણ)

(11:35 am IST)