Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

પડધરી બાયપાસ ઉપર ગેસ ટેન્કર પલ્ટી ગયુઃ

પડધરીઃ પડધરી બાયપાસ ઉપર આજે સવારે ગેસ ભરેલુ ટેન્કર પલ્ટી ખાઈ જતા દોડધામ મચી ગઈ હતી. જો કે પોલીસ તંત્ર દ્વારા તાબડતોબ એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો અને ગેસ લીકેજ ન થાય તે માટે કામગીરી કરી હતી (તસ્વીર-અહેવાલઃ મનમોહન બગડાઈ (પડધરી), સંદિપ બગથરીયા)

(11:34 am IST)