Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

જમનગરમાં ક્ષય દિવસે જન જાગૃતિ રેલી યોજાઇ

જામનગર : વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જામનગરમાં  ટીબી હટાવો દેશ બચાવોના નારા સાથે જાગળતિ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે શહેરના વિવિધ માર્ગો પર કરી હતી.( તસવીર :  કિંજલ કારસરીયા, જામનગર)

(1:13 pm IST)