Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

વિસાવદરમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ઉમેદવારોનો રાફડો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા., ૨૪: વિસાવદર સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં જિલ્લા પંચાયતની ૩ સીટો ઉપર ૧૧ ઉમેદવારોએ ઉમેદવારી કરી ચુંટણી લડી રહયા છે જયારે તાલુકા પંચાયતની ૧૮ સીટો માટે કુલ ૬૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે.

જેમાં મુખ્યત્વે કોંગ્રેસ, ભાજપ તથા અપક્ષ પાર્ટી (આમ આદમી પાર્ટી) એનસીપી અને અપક્ષોએ ઉમેદવારી નોંધાવેલ છે.

જીલ્લા પંચાયતમાં (૧) કિરણબેન કિશોરભાઇ ભાયાણી (ભાજપ) (ર) ચંદ્રીકાબેન કરશનભાઇ વાડદોરીયા (કોંગ્રેસ) (૩) જયોત્સનાબેન રમેશભાઇ બોરડ (આમ આદમી પાર્ટી) તથા મોણપરી મોટી જીલ્લા પંચાયત માટે (૧) પ્રજ્ઞાબેન ભરતભાઇ વિરડીયા (કોંગ્રેસ) (ર) પ્રીતીબેન લલીતભાઇ પાઘડાળ (આમ આદમી પાર્ટી) તથા (૩) મધુબેન વિરેન્દ્રભાઇ સાવલીયા (ભાજપ) (૪) હેતલબેન રાજેશભાઇ રૂડાણી (એનસીપી) એ ઉમેદવારી નોંધાવેલ છે. જયારે સરસઇ જિલ્લા પંચાયત સીટ ઉપર (૧) ભરતભાઇ રવજીભાઇ ગોંડલીયા (આમ આદમી પાર્ટી) (ર) ભાવીન અશ્વીનભાઇ ભાયાણી (એનસીપી) (૩) મુનેશભાઇ ભગવાનભાઇ પોંકીયા (કોંગ્રેસ) તથા (૪) વિપુલકુમાર છગનભાઇ કાવાણી (ભાજપ) ઉમેદવારી નોંધાવેલ છે.

તાલુકા પંચાયતની ૧૮ સીટોમાંજોવામાં આવતી બરડીયા સીટ ઉપર (૧) અસ્મીતાબેન સુભાષભાઇ માંગરોળીયા (ભાજપ) (ર) જયાબેન રાજેશભાઇ વઘાસીયા (કોંગ્રેસ) (૩) જયોત્સનાબેન સમીરભાઇ ગજેરા (આમ આદમી પાર્ટી) (૪) પ્રિયંકાબેન સુરેશભાઇ પટોળીયા (અપક્ષ) તથા (પ) રમાબેન હરસુખભાઇ સાવલીયા (અપક્ષ) ઉમેદવારી નોંધાવેલ છે. જયારે ભાય ગામ સીટ ઉપર (૧) ગીતાબેન નનકુભાઇ વાળા (આમ આદમી પાર્ટી) (ર) ભારતીબેન મનસુખભાઇ બલદાણીયા (ભાજપ) (૩) રેખાબેન સોમાભાઇ સરસીયા (કોંગ્રેસ) ઉમેદવારી નોંધાવેલ છે. જયારે ભુતડી સીટ ઉપર (૧) લીલાબેન હસમુખભાઇ રાબડીયા (કોંગ્રેસા (ર) લીલાવંતીબેન હરસુખભાઇ સાંગાણી (આમ આદમી પાર્ટી) (૩) શારદાબેન રતીલાલ માંગરોળીયા હરસુખભાઇ સાંગાણી (આમ આદમી પાર્ટી) (૩) શારદાબેન રતીલાલ માંગરોળીયા (ભાજપ) (૪) રેખાબેન યોગેશભાઇ હપાણી (અપક્ષ) જયારે જેતલવડ સીટઉપર (૧) અરવિંદકુમાર નાથાલાલ મહેતા (કોંગ્રેસ) (ર) પરસોતમભાઇ દુદાભાઇ ગોંડલીયા (ભાજપ) (૩) હરદેવભાઇ રાવતભાઇ વીકમા (આમ આદમી પાર્ટી) (૪) મનુભાઇ દેવકુભાઇ વિકમા (અપક્ષ) જયારે કાલાવડ બેઠક ઉપર (૧) સંબાબેન રમેશભાઇ ગેગડા (આમ આદમી પાર્ટી) (ર) રૂષીતાબેન પ્રવીણભાઇ વણજારા (ભાજપ) (૩) વર્ષાબેન રમેશભાઇ ધાધલ (કોંગ્રેસ) જયારે કલસારી બેઠક ઉપર (૧) અશ્વીનભાઇ બાબુભાઇ સરધારા (ભાજપ) (ર) જગદીશભાઇ ગોરધનભાઇ સરધારા (કોંગ્રેસ) જયારે લીમધ્રા સીટઉપર (૧) નીતીનભાઇ નાથાભાઇ કપુરીયા (ભાજપ) (ર) સુભાષભાઇ કરશનભાઇ ગોંડલીયા (કોંગ્રેસ) (૩) સુરેશકુમાર જયંતીલાલ ડોબરીયા (એનસીપી) (૪) હરજીભાઇ હિરાભાઇ બજાણીયા (અપક્ષ) જયારે મોણપરી (મોટી) (૧) પુનમબેન ધર્મેશભાઇ કાનાણી (આમ આદમી પાર્ટી) (ર) મુકતાબેન દલપતભાઇ ઝાલાવડીયા (કોંગ્રેસ) (૩) રેખાબેન  ઘનશ્યામભાઇ પટોળીયા (ભાજપ) ઉમેદવારી નોંધાવેલ છે જયારે મોલપરી નાની (૧) જયાબેન દિનેશભાઇ રામોલીયા (આમ આદમી પાર્ટી) (ર) જયાબેન રમેશભાઇ ગોંડલીયા (કોંગ્રેસા (૩) રંજનબેન અશોશભાઇ માલવિયા (ભાજપ) ઉમેદવારી નોંધાવેલ છે જયારે પ્રેમપરા બેઠક ઉપર કોકીકલાબેન નટુભાઇ કુંભાણી (ભાજપ) (ર) સામતભાઇ કાળાભાઇ મેઘાણી (કોંગ્રેસ) ઉમેદવારી નોંધાવેલ છે જયારે શોભાવડલા (લશ્કર) માંથી (૧) જયશ્રીબેન રતિલાલ મેસીયા (ભાજપ) (ર) મુકતાબેન પ્રવિણભાઇ કથીરીયા (કોંગ્રેસ) (૩) સ્વાતિબેત હસમુખભાઇ બરવાળીયા (આમઆદમી પાર્ટી)એ ઉમેદાવરી નોંધાવેલ છે. જયારે વેકરીયા ગામની સીટ ઉપર (૧) ખીમાભાઇ દેવાયતભાઇ બલદાણીયા (કોંગ્રેસ) (ર) ભદ્રેશભાઇ વાલજીભાઇ બાબરીયા (આમ આદમી પાર્ટી) (૩) મુકેશભાઇ ગોવિંદભાઇ વાડદોરીયા (ભાજપ) (૪) વરજીભાઇ હરીભાઇ સુરેલા (હાથી) સે ઉમેદવારી નોંધાવેલ છે જયારે ઢેબર સીટ ઉપર (૧) ભરતભાઇ ધીરૂભાઇ કંબોયા (આમ આદમી પાર્ટી) (ર) ભાવનાબેન મનસુખભાઇ વઘાસીયા (કોંગ્રેસ) (૩) હીરેનકુમાર બટુકભાઇ મહેતા (ભાજપ) (૪) જયરાજભાઇ દેવાભાઇ વિકમા (અપક્ષ) ઉમેદવારી નોંધાવેલ છે. જયારે ખંભાળીયા બેઠક ઉપર (૧) ભનુભાઇ ઉકાભાઇ ઝિંઝુવાડીયા (આમ આદમી પાર્ટી) (ર) લાલજીભાઇ બાવાભાઇ કોટડીયા (કોંગ્રેસ) (૩) લીનાબેન વિપુલભાઇ કાવાણી (ભાજપ) તથા (૪) ચંદ્રુભાઇ પુંજભાઇ ખુમાણ (અપક્ષ) ઉમેદવારી નોંધાવેલ છે.

કોટડા મોટા સીટ ઉપર (૧) અતુલભાઇ વિઠ્ઠલભાઇ ભાયાણી (ભાજપ) (ર) ચંદુભાઇ ફુલાભાઇ હીરપરા (આમ આદમી પાર્ટી) (૩) મનસુખભાઇ ભુરાભાઇ વેકરીયા (કોંગ્રેસ) (૪) હરેશભાઇ કરમશીભાઇ ડોબરીયા (એન.સીપી.) એ ઉમેદવારી નોંધાવેલ છે. જયારે કોટડા નાના સીટ ઉપર (૧) ભરભાઇ કલાભાઇ કોટડીયા (ભાજપ) (ર) રમેશભાઇ ગોરધનભાઇ સવાપલીયા (કોંગ્રેસ) (૩) સવમજીભાઇ ગોબરભાઇ રાદડીયા (આમ આદમી પાર્ટી) એ ઉમેદવારી નોંધાવેલ છે જયારે મોલીયા સીટ ઉપર (૧) જયાબેન કિશોરભાઇ ડોબરીયા (ભાજપ) (ર) દયાબેન  મહેન્દ્રભાઇ ડોબરીયા (આમ આદમી પાર્ટી) (૩) શિલ્પાબેન ભાવેશભાઇ ગોંડલીયા (કોંગ્રેસ) ઉમેદવારી નોંધાવેલ છે. જયારે સરસઇ બેઠક ઉપર (૧) ચંપાબેન કાંતિભાઇ સાવલિયા (ભાજપ) (ર) મુકતાબેન ગોપાલભાઇ સાવલીયા (કોંગ્રેસ) તથા (૩) સોનલબેન ચેતનભાઇ દુધાત (આમ આદમી પાર્ટી) માંથી ચૂંટણી લડી રહ્યા છે.

(2:42 pm IST)