Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

વઢવાણ : ગેસ સિલિન્ડરના ભાવવધારો પરત ખેચવા આવેદન

વઢવાણ : જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચા પ્રમુખ ઇલાબા દિલીપસિંહ ઝાલા તથા આગેવાનો કલેકટરને રજૂઆતમાં ગેસ સીલીન્ડરમાં ભાવમાં ૧૪૫ રૂ. વધારો પરત ખેચવા માંગણી કરતુ આવેદનપત્ર પાઠવવા કલેકટર કચેરીએ ગયેલ તે તસ્વીર.

(12:28 pm IST)