Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ભાવનગરમાં વિવિધ સ્પર્ધાઓ સંપન્ન

ભાવનગરઃ  યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ। ગાંધીનગરના ઉપક્રમે વહીવટી તંત્ર ભાવનગરની રાહબરી નીચે જિલ્લા યુવા વિકાસ અધિકારીઙ્ગ કચેરી સંચાલિત મહાનગર પાલિકા કક્ષા ની સ્પધાનું યશવંતરાય નાટ્ય ગૃહ ખાતે આયોજન થયેલ હતું ત્રીજા દિવસઙ્ગ ની સ્પર્ધા યોજાય જેમાં ૬૪૮ કલાકારોએ ભાગ લીધો.ગરબા,લોકનૃત્ય, લગ્નગીત,લોકગીત ભજન,એકપાત્રિય અભિનય ની સ્પર્ધા યોજાય ગઈ.આજ રોજ શ્રી ઉમેશ વ્યાસ નિવાસી અધિક કલેકટર ભાવનગર ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુંઙ્ગ ભાવનગર જિલ્લાના કલાકારો ને ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પડેલ.( તસ્વીરઃ વિપુલ હિરાણી)

(11:54 am IST)