Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સાતપડાની શ્રીજી વિદ્યાલયમાં વકતૃત્વ-ચિત્ર સ્પર્ધા

ધારીઃ સાતપડામાં ધો.૯ થી ૧ર વિદ્યાર્થીઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજેલ જેનું સંચાલન ભરતભાઇ ખાચરે કરેલ. સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં તે તસ્વીર.

(11:53 am IST)